યોગ્ય જોડ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$(i)$ ક્યુરી $(A)$ $MLT^{-2}$
$(ii)$ પ્રકાશ વર્ષ $(B)$ $M$
$(iii)$ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $(C)$ પરિમાણરહિત
$(iv)$ પરમાણુ ભાર $(D)$ $T$
$(v)$ ડેસિબલ $(E)$ $ML^2T^{-2}$
$(F)$ $MT^{-3}$
$(G)$ $T^{-1}$
$(H)$ $L$
$(I)$ $MLT^{-3}I^{-1}$
$(J)$ $LT^{-1}$

  • A
    $(i)-G, (ii)-H, (iii)-I, (iv)-B, (v)-C$
  • B
    $(i)-D, (ii)-H, (iii)-I, (iv)-B, (v)-G$
  • C
    $(i)-G, (ii)-H, (iii)-I, (iv)-B, (v)-G$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$A$. બોલ્ટ્ઝમેન અચળાંક $I$. $[M^{-1}L^3T^{-2}]$
$B$. સ્ટેફન અચળાંક $II$. $[ML^2T^{-1}]$
$C$. પ્લાન્ક અચળાંક $III$. $[ML^2T^{-2}K^{-1}]$
$D$. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક $IV$. $[ML^0T^{-3}K^{-4}]$

નીચેનાને જોડો. (પ્રકૃતિમાં સૌથી મજબૂત મૂળભૂત બળોની સાપેક્ષ શક્તિને $1$ તરીકે લો)

નીચેનાના ઉદાહરણ આપો:
$(a)$ એક ભૌતિક રાશિ કે જેનો એકમ છે પરંતુ પરિમાણ નથી
$(b)$ એક ભૌતિક રાશિ કે જેનો એકમ પણ નથી અને પરિમાણ પણ નથી
$(c)$ એક અચળાંક કે જેનો એકમ છે
$(d)$ એક અચળાંક કે જેનો કોઈ એકમ નથી

$Erg \cdot m^{-1}$ એ કોના માપનનો એકમ હોઈ શકે?

જો આપણે પરમિટિવિટી $\varepsilon$,અવરોધ $R$,ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ અને વોલ્ટેજ $V$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે લઈએ,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo